તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રતિબંધ:પંચમહાલમાં સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂક્યો

ગોધરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાર કરતાં વધુ વ્યકિતઓનાં એકત્રિત થવા પર પ્રતિબંધ

પંચમહાલ જિલ્લામાં જિલ્લા-તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી-2021 અંતર્ગત સમગ્ર પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, મતદારો નિર્ભયપણે મુક્ત રીતે મતદાન કરી શકે, ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં યોજાય તેમજ જાહેર સુલેહ્શાંતિનો ભંગ ન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-1973ની કલમ-144થી મળેલ સત્તાની રૂએ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી સિવાય ચાર કરતા વધુ વ્યક્તિઓનાં એકત્રિત થવા, સભા ભરવા કે સરઘસો કાઢવાને પ્રતિબંધિત કરતો જાહેર હુકમ કરવામાં આવ્યો છે. સભા સરઘસની મંજૂરી આપવા માટે સક્ષમ અધિકારી તરીકે સંબંધિત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીને અધિકૃત કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો