તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનવતા:ગૃહમંત્રીના કાફલામાં સામેલ પોલીસે ગાડી રોકી અકસ્માતમાં ઇજાગ્રસ્તને સહાય કરી

ગોધરા13 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગોધરાના સાંપા રોડ પરથી ગૃહરાજય મંત્રીનો કાફલો પસાર થતો હતો ત્યારે માર્ગ ઉપર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયેલો હતો. અકસ્માતમાં યુવાનને ઇજાઅો થઇ હતી. ઘટના જોઇ કલેકટર સહીત ગૃહમંત્રીના કાફલામાં સામેલ પોલીસ ટીમે ગાડીઓ થોભાવી દીધી હતી અને અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ યુવકને પોલીસ જવાનોએ 108ની રાહ જોયા વિના પોતાની ગાડીમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડી પંચમહાલ પોલીસે માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો