તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજ્યુકેશન:ગોવિંદ ગુરુ યુનિ.માં PHDની 3 જાન્યુ.એ પરીક્ષા યોજાશે

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોધરામાં ચાર કેન્દ્રો પર પરીક્ષા

ગુજરાત યુનિવર્સીટીમાંથી પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, વડોદરા અને વડોદરા ગ્રામ્યની 145 ઉપરાંત કોલેજોને અલગ કરી વર્ષ 2015માં ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ યુનિ.ના દ્વીતિય વાઇસ ચાન્સલર ર્ડો.પ્રતાપસિંહ ચૌહાણના અથાગ પ્રયત્નોથી યુનિમાં PHDના અભ્યાસની માન્યતા મળી હતી. આ અંગે વધુ માહિતી આપતા મીડીયા સેલના કન્વીનર અજયભાઇ સોનીએ જણાવ્યુ હતુ કે પ્રથમ બેચ બાદ વર્ષ 2021ની બીજી બેચ માટે સરકારના નિયમોનુસાર SC,ST, OBC, EWSના નિયમ મુજબપ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ગોધરામાં ચાર કેન્દ્વો સરકારી પોલીટેકનિક કોલેજ, શેઠપીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ, કોમર્સ કોલેજ તથા કલરવ હાઇસ્કુલ ખાતે 3 જાન્યુ 2021ને રવિવારના રોજ સવારે 11 થી 1 દરમ્યાન 19 વિષયો માટે 1281 વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરિક્ષા કોરોનાની મહામારીને લઇને સરકારની ગાઇડ લાઇન મુજબ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો