તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:પંચમહાલ કોંગ્રેસનું ખેડૂત આંદોલનના સમર્થનમાં આવેદન

ગોધરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
બેનર પ્લેકાર્ડ દર્શાવી સરકારના કૃષિ સુધારા બિલનો વિરોધ કર્યો હતો. - Divya Bhaskar
બેનર પ્લેકાર્ડ દર્શાવી સરકારના કૃષિ સુધારા બિલનો વિરોધ કર્યો હતો.

દેશના ઉત્તર ભારતના રાજ્યના ખેડૂતો દ્વારા હાલમાં સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ કૃષિ સુધારા બિલના વિરોધમાં આંદોલન કરવામાં આવી રહ્યા છે, પંજાબ અને હરિયાણા ના ખેડૂતો દ્વારા હાલમાં કેન્દ્ર સરકાર ને ઘેરવા માટે દિલ્હી તરફ કૂચ કરવામાં આવી છે,ત્યારે આ ખેડૂત આંદોલનના પડઘા ગુજરાતમાં પણ પડયા છે, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે કલેકટર કચેરી ખાતે એકઠા થઇ ખેડૂતોના આંદોલનને ટેકો જાહેર કરી કૃષિ સુધારા બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો, અને અધિક જિલ્લા નિવાસી કલેકટર એલ બી બાંભણીયા ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ગોધરા સહિત જિલ્લાના કોંગી કાર્યકરો અને યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો