તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ચોરીની મોટર સાઇકલ સાથે પોપટપુરા પાસેથી એક ઝડપાયો

ગોધરા18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કાલોલ પોલીસ સ્ટેશનની બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

ગોધરાના પોપટપુરા પાસેના ગણેશ મંદિર પાસે ગોધરા એસઓજી પોલીસ વાહન ચેકિંગ કરી રહ્યું હતું. તે દરમિયાન નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બાઇક લઇને આવતાં એક વ્યક્તિને પોલીસે રોક્યો હતો. પોલીસે બાઇક ચાલક મિત્તુલકુમાર ઉફે મીતેશ કીરણસિંહ ગોહીલ પાસે બાઇકના કાગળો કે આધાર પુરાવા માગ્યા તો તેની પાસેથી ન હોવાનું જણાવેલ. પોલીસે તેની અટક કરીને પૂછપરછ કરતાં મિતેશ ગોહિલે બાઇક કાલોલ પોલીસ મથકના વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આમ એસઅઓજી પોલીસે કાલોલ પોલીસ મથકની બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો