તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પંચમહાલમાં કોરોનાનો એક કેસ, કુલ 3944, 8 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ, સક્રિય કેસોની સંખ્યા 26

ગોધરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક

પંચમહાલ જિલ્લામાં સોમવારે કોવિડ-19 સંક્રમણના નવો 1 કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3944 થવા પામી છે. 8 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં સક્રિય દર્દીઓની સંખ્યા ઘટી 26 થવા પામી છે. જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા એક ગોધરા ગ્રામ્ય વિસ્તારમાંથી મળી આવ્યો છે.

શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2884 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1060 કેસ મળી આવ્યા છે. સારવાર બાદ સાજા થતા કુલ 8 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3778 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 26 થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે. જિલ્લામાં કોવિડથી 69 અને નોન કોવિડથી 70 દર્દીઓના મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો