તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગોધરામાં NSAPના સલાહકાર સમિતિની બેઠકનું આયોજન

ગોધરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાષ્ટ્રીય સામાજીક સહાયતા કાર્યક્રમ ( NSAP ) અંતર્ગત જીલ્લા કક્ષાની સલાહકાર સમિતિની બેઠક ગુરૂવારના રોજ અધિક કલેકટરની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ રૂમમાં યોજવામાં આવી હતી.જેમાં સામાજીક ન્યાય અને અધિકારિતા વિભાગની યોજનાઓ ઈંદીરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શાન યોજના ઈંદીરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના , રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના , સંત સુરદાસ યોજના નિરાઘાર વૃદ્ધ પેન્શન યોજના , તથા પાલક માતા પિતા યોજનાની અમલવારી અને કામગીરીની થયેલ પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લોકોને મળે તે માટે તમામ યોજનાઓનો વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે અધ્યક્ષસ્થાનેથી સુચના મળી હતી.યોજનાકીય પ્રેઝન્ટેશન જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો