તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પંચમહાલમાં DLFCની ગુગલ મીટ દ્વારા બેઠક

ગોધરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લા કલેકટર દ્વારા ઓનલાઇન ગૂગલ મીતના માઘ્યમથી DLFC ની બેઠક યોજવામાં આવી હતી જેમાં પંચમહાલ જિલ્લામાં ઔધોગિક વિકાસને વેગ આપવા માટે IFP પોર્ટલમાં જુદી જુદી કચેરીઓને લગતી પડતર અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ તથા ગુજરાત સિંગલ વિન્ડો કલિયરન્સ એકટ ૧૭ નું અસરકારક અમલીકરણ કરવા માટે આયોજન કરવામાં આવે તેવી સૂચનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...