તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યોજના:દિવ્યાંગો માટેની વીમા સહાય યોજના અમલમાં મૂકાઇ

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 લાખ સુધીની વીમા રાશિ મળવાપાત્ર

સમાજ સુરક્ષા ખાતા દ્વારા દિવ્યાંગ વ્યકિતઓના કુટુંબીજનોને માટે આકસ્મિક અવસાન સહિતના સંજોગોમાં મદદરૂપ થવા વિમા સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ આ૫ઘાત કે કુદરતી મૃત્યુ સિવાય બીજી કોઇ ૫ણ અકસ્માતની રીતે ૪૦ ટકા કે તેથી વઘુ વિકલાંગતા ઘરાવતા દિવ્યાંગ વ્યકિતનું મૃત્યુ થાય કે કાયમી અપંગ બને તો તેવા કેસમાં વિમા પોલિસીની શરતોને આઘીન રહીને લાભાર્થી અથવા ૫રિવારને 1 લાખની વીમા રાશી મળે છે. આનો લાભ લેવા માટે સમાજ સુરક્ષા ખાતાનું ઓળખકાર્ડ હોવુ જોઇએ તથા વાર્ષિક 6 લાખ સુઘીની આવકમર્યાદા ઘરાવતા હોવા જોઇએ. યોજના હેઠળ લાભાર્થીએ જરૂરી ડોકયુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો