તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પંચમહાલ જિલ્લામાં કોરોનાના 4 કેસ નોંધાતાં કુલ આંક 3974 થયો

ગોધરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 દર્દીઓ સારવાર બાદ ઘરે પરત ફર્યા : સક્રિય દર્દીઓની કુલ સંખ્યા 23

પંચમહાલ જિલ્લામાં મંગળવારે કોરોનાના 4 નવા કેસ મળી આવ્યા છે. જેમા ગોધરા શહેરમાંથી 2 અને ગોધરા ગ્રામ્ય માંથી 2 કેસ નોંધાયા છે. 3 દર્દીઓને રજા આપવામાં આવતા હાલ જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 23 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2907 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં સંક્રમણના કુલ 1067 કેસ નોંધાયા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3810 થવા પામી છે. જયારે કોવિડથી 69 અને નોનકોવિડથી 71 ના મોત નિપજ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો