તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:ગોધરામાં કતલના ઇરાદે લવાતા બે ગૌવંશ બચાવ્યા

ગોધરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગોધરા શહેર પોલીસે પશુ ક્રૂરતાનો ગુનો નોંધ્યો
  • ટૂંકા દોરડા વડે ક્રૂરતાથી બાંધેલી હાલતમાં હતા

ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ ડી શેલારને બાતમી મળી હતી કે ગોધરા શહેરના સિમલા રોડ પર આવેલા એક બાયો ડીઝલ પંપ પાસે મહિન્દ્રા બોલેરો પિક અપ ગાડી ઉભી છે. જેમાં કતલના ઇરાદે લાવવામાં આવેલ ગૌવંશ છે.

જેના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાએ જઈને તપાસ કરતા ગાડીમાંથી કતલના ઇરાદે લાવવામાં આવેલા બે ગૌવંશોના પગ અને ગળામાં ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે બંને ગૌવંશને ઉગારી લીધા હતા. તેમજ બંનેને પરવડી પાંજરાપોળ મોકલવામાં આવ્યા હતા. જ્યારે આ ગૌવંશ લાવનારા ઈસમો સામે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે પશુ ક્રૂરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો