તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોલ્ડ વેવ:બર્ફીલા પવનથી પંચમહાલમાં ઠંડીનું પ્રમાણ વધ્યું

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાની અસરથી ગોધરામાં લઘુત્તમ 11 ડિગ્રી તાપમાન નોંધાયું

ઉત્તર ભારત સહિત જમ્મુ કાશ્મીરમાં સતત પડી રહેલ ભારે હિમવર્ષાને કારણે ગુજરાત તરફ બફ્રીલા પવન ફુકાતા તાપમાનમાં પણ ધટાડો જોવા મળ્યો છે. જેની અસર પંચમહાલમાં પણ વર્તાતા મંગળવારે ગોધરાનું વધુમાં વધુ 25 ડીગ્રી તથાઓછામાં ઓછુ 11 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. દિવસ દરમ્યાન પણ લોકોને ઠંડીનો અનુભવ થઇ રહ્યો હતો. જેને કારણે ગરમ કપડામાં નજરે પડતા હતા. સ્વાસ્થ્ય પ્રેમીઓ વહેલી સવારે જીમમાં કસરત, બગીચામાં તથા જાહેર માર્ગ પર મોર્નીંગ વોક કરવા નિકળ્યા હતા. જ્યારે કેટલાક લોકો વહેલી સવારે તાપણાનો સહારોલઇ ગરમાવો લઇ રહ્યા છે. ધીમે ધીમે ઠંડીમાં વધારો થતા ખેડુત વર્ગ પણ સારા શિયાળુપાકની આશા સાથે આનંદીત થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો