તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ગુરુ દતાત્રેય એજ્યુકેશન ટ્રસ્ટે વિશ્વ દિવ્યાંગ દિન ઉજવ્યો

ગોધરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શ્રી ગુરુ દતાત્રેય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગુરુવારનાં રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ગોવિંદીમાં વસંત વિહાર ખાતે ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ જસુમતીબેન બામણીયા, સેવાલીયાનાં સુન્દરમ આર્ટ ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ ધીરજભાઈ વાળંદ સહિત દિવ્યાંગો હાજર રહ્યા હતા. ગોધરાની દિવ્યાંગ હેપ્પી દેસાઈ એ પોતાના મધુર અવાજ સાથે ગીત ગાઇ અામંત્રીત મહેમાનો તથા ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં હાજર રહેલા દિવ્યાંગોને પ્રમાણપત્રો અને ભેટ અાપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો