તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના વળતા પાણી:ગોધરા અને કાલોલમાં 1-1 મળી 2 પોઝિટિવ કેસ નોંધાતાં કુલ 3959

ગોધરા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પંચમહાલમાં કોરોનાની પીછેહઠ યથાવત

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ સતત નબળી પડી રહી છે. નવા કેસો આવવાનું પ્રમાણ સતત એક આંકમાં જળવાઈ રહ્યું છે. આજે પણ જિલ્લામાંથી સંક્રમણના માત્ર 2 નવા કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાં 1 અને કાલોલમાં 1 કેસ નોંધાયો છે. 01 દર્દીને રજા આપવામાં આવતા હાલ જિલ્લામાં સક્રિય કેસોની કુલ સંખ્યા 18 થવા પામી છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2894 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1065 કેસ મળી આવ્યા છે. હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3800 થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો