તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગોધરામાં ચાર ચોરીના ગુનાનો અારોપી ઝડપાયો

ગોધરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોપીને હાલોલ ટાઉન પોલીસમાં સોંપાશે

હાલોલ ટાઉન પો.સ્ટે.ના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી મજીદ તૈયબ અસલા રહે . રહેમાંનિચા મજીદ સામે વચલા ઓઢા ગોધરા નાનો હાલ ગોધરા રહેમતનગર ગોધરા નાનો કોઠી સ્ટીલ ત્રણ રસ્તા પાસે ઉભેલ છે તેવી બાતમી અેલસીબી પીઅાઇ ડી.એન. ચુડાસમાને મળી હતી. બાતમીના અાધારે અેલસીબી પોલીસે વોંચ ગોઠવી હતી. મજીદ તૈયબ અસલા આવતા તેને કોર્ડન પકડી પાડયો હતો.

કાયદેસરની કાર્યવાહી કરી ઉપરોકત ગુનાના કામે આગળની કાર્યવાહી કરવા માટે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં સોપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી મજીદ તૈયબ અસલા સંબધે ઈ - ગુજકોપનાં પોકેટકોપ મોબાઇલમાં ગુનાઓ સંબધે સર્ચ કરતા આરોપી સામે સેવાલિયા પો.સ્ટે,દેવગઢ બારિયા પો.સ્ટે તથા છોટાઉદેપુર પો.સ્ટે.માં ગુના નોધાયેલા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો