તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ગોધરામાં વિકલાંગધારા અમલીકરણની બેઠક યોજાઇ

ગોધરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • યોજનાની કામગીરીની સમીક્ષા કરી

ધી રાઈટસ ઓફ પર્સન્સ વીથ ડિસેબીલીટીસ એકટ -૨૦૧૬ અંતર્ગત જીલ્લા કક્ષાની વિકલાંગઘારા અમલીકરણ સમિતિની બેઠક ગુરૂવારના રોજ નિવાસી અધિક કલેકટરની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ રૂમમાં યોજી હતી. વિકલાંગઘારોની વિવિધ વિભાગો તરફથી થતી અમલવારી તથા સમાજ સુરક્ષા કચેરી દ્વારા થયેલ દિવ્યાંગ કલ્યાણલક્ષી યોજનાઓ જેમાં દિવ્યાંગ શિષ્યવૃતિ યોજના દિવ્યાંગ સાધન સહાય યોજના , દિવ્યાંગોને બસો મુકત મુસાફરીની યોજના , દિવ્યાંગ લગ્ન સહાય યોજના , સંત સુરદાસ યોજના તથા UDID કાર્ડ યોજનાની કામગીરીમાં થયેલ પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી. યોજનામાં 80 ટકાથી ઉપર વિકલાંગતા ધરાવતા તથા બી.પી.એલ. 0 થી 20 સ્કોર ઘરાવતા તમામ દિવ્યાંગજનોનેઆ યોજનાનો વધુમાં વધુ લાભ મળે તે માટે તથા દિવ્યાંગલક્ષી તમામ યોજનાઓનો વધુ પ્રસાર થાય તે માટે મળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો