કોરોનાવાઈરસ:ગોધરાના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું વડોદરા ખાતે મોત, એક યુવાનને પોઝિટિવ

ગોધરા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાંથી કોરોના કેસ મળતાં વહીવટી તંત્ર ગામડાઓમાં કોરોના વધુ ન પ્રસરે તે માટે તકેદારીના પંગલા લઇ રહી છે. ગોધરાની મોદીની વાડી -1 માંથી કોરોના કેસ બાદ સોમવારની રાત્રે ગોધરાના સાંપા રોડ વિસ્તારની 28 વર્ષના યુવાનનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવતાં જિલ્લામાં કુલ 83 કેસ થયા હતા.જયારે 24 મેંનામ રોજ મોદીની વાડી વિસ્તારમાં થી 65 વર્ષીય વુધ્ધનો કોરોના પોઝીટીવ આવતાં તેઓને સારવાનર અર્થે વડોદરાની હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. જયાં તેમનું સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. મંગળવારે કોના ગ્રસ્ત વૃધ્ધનું મોત થતાં જિલ્લામાં કુલ કોરોનાથી મોંતનો આંકડો સાત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...