કોરોનાવાઈરસ:કડાણાના 67 વર્ષના વયોવૃદ્ધ કોરોનાને માત આપી પરત ઘરે ફરતા સ્વાગત કરાયું

મહિસાગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહિસાગરમાં કોરોનના વધારા સામે અાનંદના સમાચાર મળ્યા હતા. તા 19 મેના રોજ  67 વર્ષના વયોવૃદ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા બાલાસિનોર ખાતે સારવાર માટે મોકલ્યા હતા. 10 દિવસ બાદ કોરોના સામે જંગ જીત્યા બાદ તેમણે જણાવ્યુ હતુ કે હોસ્પિટલના ર્ડો. તથા અારોગ્ય કર્મી દ્વારા કરેલી સારવાર અને સહયોગથી જ હુ કોરોના સામેનો જંગ જીત્યો છુ. હોસ્પિટલમાંથી બહાર નિકળતા સમયે  તંત્રની ટીમ, કડાણા મામલતદાર, કડાણા ટીડીઓ સહિતના દ્વારા ૫ુષ્પગુંચ્છ તથા તાલીઅોથી ભાવભીનું સ્વાગત કરાયું હતુ.} િનતુરાજ પુવાર

અન્ય સમાચારો પણ છે...