રજૂઆત:પંચમહાલની હોસ્પિ.માં ફાયર સેફ્ટીની તપાસ કરવા કોંગ્રેસની રજૂઆત

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ, રાજકોટની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના ખૂબ ગંભીર છે. હોસ્પિટલોમાં સેફ્ટીનો અભાવ, ડિઝાસ્ટર સામેની જરૂરી કામગીરીમાં કોઇ જ તકેદારી ન રાખવા જેવા કારણે નિર્દોષ દર્દીઓના મૃત્યુ થાય છે. ત્યારે પંચમહાલના જાગૃત પ્રજાજનોની રજૂઆતને ધ્યાને લઇને પંચમહાલ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી જિલ્લાની હોસ્પિટલોમાં તાત્કાલિક જરૂરી તપાસ કરી જ્યાં ગંભીર ક્ષતિ જણાય ત્યાં પગલાં ભરવા વિનંતી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...