તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પરીક્ષાઓનો પ્રારંભ

ગોધરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીને કારણે ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પણ અભ્યાસ બંધ હોય ત્રીજાં વર્ષ તથા માસ્ટર્સની પરીક્ષાઓ મુલત્વી રાખેલ હતી. પણ હવે ડૉ બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પરિક્ષાનો શાંતિપુર્ણ પ્રારંભ યુનિવર્સિટીના કુલપતિ ડો અમિબેન ઉપાધ્યાય વગેરેની દેખરેખ હેઠળ કોવિડ ગાઈડ લાઈનના પાલન સાથે શરૂ થઇ છે.

અન્ય સમાચારો પણ છે...