તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:31 ડિસેમ્બરને લઈને બ્રેથ એનલાઈઝર દ્વારા ચેકિંગ

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

31 મી ડીસેમ્બરને ઉજવણી કરવા થનથની રહેલા યુવાનો પાર્ટીમાં શરાબનું સેવાન કરતાં હોય છે. જેને લઇને પોલીસ દ્વારા પ્રોહિ. પેટ્રોલીગ શરૂ કરી દારૂના જથ્થા સાથે બુટલેગરને પકડયા છે. હાટડીઓ પર કાર્યવાહી કરી છે. જિલ્લામાં નશેબાજોને પકડવા ચેકીંગ હાથ ધર્યું છે. ગોધરાના તમામ ટ્રાફિક પોઇન્ટ પર બ્રેથ એનલાઈઝરની મદદથી વાહન ચાલકોનું ચેકીંગ કરવામાં આવ્યુ હતું. ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીમાં નસો કરી વાહન હંકારતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો