વિવાદ:ઘરની બહાર કચરો નાખવા મુદ્દે મારામારી

ગોધરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેલીના બળવંતસિંહ સોલંકી ધરની બહાર ચોક પાસે ઉભા હતા. તે દરમ્યાન મહેશભાઇ મન્ટો ઉફે ગોવીંદભાઇ પટેેલે અપશબ્દો બોલીને બળવંતસિહને કહ્યુ કે અમારા ઘરે લગ્ન છે. જાનનો ઉતારો અમારે ત્યાં તો તમારા ધરની બહાર કચરો નાખ્યો છે. તેને ઉઠાવી દો કે સળગાવી દો તેમ કહીને બળવંતસિંહને ગડદાપાટુનો મારમારીને ઇજાઅો કરતાં વેજલપુર પોલીસ મથકે ફરીયાદ નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...