તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પંચમહાલ જિલ્લા પંચાયતની 38 બેઠક પર ભાજપના ઉમેદવારોના નામો જાહેર કર્યા, આયાતી ઉમેદવારોથી કાર્યકરોમા રોષ

ગોધરા24 દિવસ પહેલા
 • કૉપી લિંક

પંચમહાલ જિલ્લા પંચાયતની ચૂંટણીમા ભાજપે પોતાના ઉમેદવારની યાદી જાહેર કરાતા નવા ઉમેદવારો આ ચૂંટણીનો જંગ લડશે. જિલ્લા પંચાયતની સીટના પ્રકારો રોટેશન મુજબ બદલાતા જુના જોગીઓની ટીકીટો કપાઈ છે. જેને લઇને જિલ્લા પંચાયતની બેઠકોમાં આ ચૂંટણીમાં નવા ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. જિલ્લા પંચાયતની બેઠકમાં કેટલીક બેઠકો પર આયાતી ઉમેદવાર લઈ ને અપક્ષ ઉમેદવારોમાં વધારો થવાની સંભાવના દેખાઈ રહી છે.

ત્યારે ભાજપ પક્ષ માટે આયાતી ઉમેદવાર માથાના દુખાવા સમાન બની શકે તેમ છે. જિલ્લા પંચાયતની ૩૮ બેઠકોમાં ભાજપે જ્ઞાતિના આઘારે ટીકીટો ફાળવવામાં આવી હોય તેમ લાગી રહયું છે.તેમજ આ ચૂંટણીમાં નવા ઉમેદવારો હોવાથી ભાજપ માટે જિલ્લા પંચાયતની બેઠક જીતવી કપરી બની શકે છે.

પંચમહાલ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોની યાદી

આંગળીયા

કિંજલ નિલેશકુમાર સંગાડા

ગોલ્લાવ

રેણુકાબેન સુભાષભાઈ ડાયરા

ઓરવાડા

અરવિંદસિંહ બળવંતસિંહ પરમાર

સાંપા

રમણભાઈ સનાભાઈ ડામોર

અંબાલી

કામિનીબેન ગોપાલસિંહ સોલંકી

જાફરાબાદ

શંકુતલાબેન સુરેશભાઈ ગણાવા

કાકણપુર

મણીબેન કાળુભાઇ પરમાર

મોટી કાંટડી

વિનોદભાઈ મનસુખભાઇ ભગોરા

નદીસર

રયજીભાઈ લક્ષ્મણભાઇ પરમાર

બાકરોલ

હીરાબેન અમરસિંહ રાઠોડ

પિંગળી

પ્રવિણસિંહ પર્વતસિંહ ચૌહાણ

એરાલ

કૃષ્ણકાન્ત શાંતિલાલ પરમાર

કરોલી

વાલીબેન લાલાભાઈ નાયક

વેજલપુર

રેખાબેન વિજયસિંહ રાઠોડ

શિવરાજપુર

પ્રેમીલાબેન નરેન્દ્રસિંહ પરમાર

તલાવડી

રમેશભાઈ કાભાઈ પરમાર

તરખંડા

સંગીતાબેન ચંદનસિંહ પરમાર

કંણજરી

સુનિલસિંહ દલપતસિંહ પરમાર

વાલિયા

સીતાબેન ગુલાબસિંહ નાયક

કાનપુર

રંગીતભાઈ ભોદરભાઈ રાઠવા

ખરોડ

જયાબેન રમેશભાઈ રાઠવા

પાલ્લા

ભુપેન્દ્રસિંહ અર્જુનસિંહ સોલંકી

સીમલિયા

સૂર્યાબેન તખતસિંહ બારીઆ

વાવકુલ્લી

મીનાભાઈ મથુરભાઈ રાઠવા

ઝીંજરી

રમેશભાઈ ગોપાલભાઈ રાઠવા

જાંબુઘોડા

રમીલાબેન ભણતાં ભાઈ રાઠવા

મોરવા(હ)

રામસિંહ કાળુભાઇ બારીઆ

સાલીયા

સરોજબેન અરવિંદભાઈ કોળી

મોરા

આશાકુંવરબા હરદીપસિંહ જાદવ

રજાયતા

વિક્રમસિંહ રામસિંહ ડીંડોર

વંદેલી

મહેન્દ્રકુમાર હિમતસિંહ બારીઆ

ધામણોદ

દૂધાભાઈ ભવાનસિંહ બારીઆ

નાંદરવા

દિલીપસિંહ અરવિંદસિંહ સોલંકી

સુરેલી

કિરણસિંહ સોમસિંહ બારીઆ

અણીયાદ

વિનુભાઈ અમરાભાઈ નાયકા

બોરીયા

રમીલાબેન જશવંતભાઈ પગી

દલવાડા

ભારતીબેન ભૂપતસિંહ પટેલ

વાડી

લીલાબેન દિલીપસિંહ સોલંકી

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો