તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:પંચમહાલની 7 તાલુકાં પંચાયતની 178 બેઠક પર ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યા

ગોધરા20 દિવસ પહેલા
 • કૉપી લિંક

પંચમહાલ જિલ્લાની 7 તા. પં.ની 178 બેઠકો પરના ભાજપે તેમના ઉમેદવારોના નામ ગુરૂવારે જાહેર કર્યા હતા. સીટોના પ્રકાર બદલાતાં તા. પં.ની સીટો પર નવા ઉમેદવારોને ટીકીટ મળી છે. જયારે કેટલીક બેઠકો પર આયતી ઉમેદવારોને ટીકીટ આપતા સ્થાનીક ભાજપ કાર્યક્રતાઓમાં રોષ જોવા મળતાં ચૂંટણી જીતવામાં કપરા ચઢાણ આવી શકે તેમ છે.

તાલુકાં પંચાયતોમાં ગોધરા, હાલોલ, કાલોલ, ઘોઘંબા, શહેરા, જાંબુઘોડા તથા મોરવા(હ) તાલુકા પંચાયતની 178 સીટના ભાજપના ઉમેદવારના નામો પ્રસિધ્ધ કરતાં નવા નિયમોને લીધે કેટલાક ઇચ્છુક ઉમેદવારોની ટીકીટ કપાઇ છે. ગત ટર્મમાં સાતે તાલુકા પંચાયત ભાજપના ફાળે હતી. પરંતુ આ ચૂંટણીમાં આયાતી ઉમેદવાર સહીતના ફેકટર ચાલી જશે તો ચૂંટણીના પરીણામ પર અસર પડશે તેમ લાગી રહ્યું છે.

ગોધરાની 34 સીટોના ઉમેદવારો

આંગળીયા

લીલાબેન મંગાભાઇ પટેલ

બખ્ખર

ગંગાબેન નવીનચંદ્ર ચૌહાણ

ભામૈયા

રાયસિંહ સમરસિંહ પટેલ

બોડીદ્રાબુજર્ગ

અરવિંદસિંહ કેસરીસિંહ બારીયા

છાવડ

સાગરભાઇ કાંતિભાઇ આહીર

એરંડી

અર્જુનભાઇ રતનભાઇ પટેલ

ગોલ્લાવ

દેવરામસિંહ ફતેસિંહ પરમાર

ગોવિંદી

જશોદાબેન જગદીશચંદ્ર બારીયા

મીરપ

મનિષાબેન વિજયકુમાર પટેલ

મોરડુંગરા

ઉર્મિલાબેન મહેન્દ્રકુમાર રાવત

ઓરવાડા

નયનાબેન કલ્પેશકુમાર પટેલ

સાંપા

ઉદેસિંહભાઇ વાઘસિંહભાઇ પગી

સાંકલી

લીલાબેન ઉપેશકુમાર નાયકા

વડેલાવ

સરદારસિંહ બળવંતસિંહ પટેલ

અંબાલી

પ્રિયંકાબેન ધરિનભાઇ સીસોદીયા

અસારડી

તારાબેન ધર્મજસિંહ રાઠોડ

દયાળ

સુનિતાબેન સુરેશભાઇ બારીયા

ધાણીત્રા

સામંતસિંહ સાલમસિંહ સોલંકી

ગદુકપુર

જશવંતભાઇ અમરસિંહ રાઠવા

હરકુંડી

અશોકભાઇ મનુભાઇ રાઠવા

જાફરાબાદ

અલ્પેશકુમાર સુરપાલ નિનામાં

જુનીધરી

કાંતિભાઇ શંકરભાઇ માછી

કાંકણપુર

દશરથરિહ રોમસિંહ મકવાણા

મહેલોલ

મુકેશભાઇ મીઠાભાઇ પરમાર

મોટી કાંટડી

ભાવુબેન જયેંદ્રસિંહ રાઉલજી

નદીસર

ઉર્મિલાબેન કિરીટસિંહ પટેલ

પોપટપુરા

અંબરી બેન બળવંતભાઇ ડામોર

રામપુર(જોડકા)

કાંતાબેન કનુભાઇ ચૌહાણ

રતનપુર(કાંટડી)

જશોદાબેન કનુભાઇ વાઘેલા

સામલી

રંજનબેન નરેન્દ્રસિંહ રાઠોડ

ટીંબા

ગૌરાંગભાઇ રાજેન્દ્રભાઇ પટેલ

વાવડીબુજર્ગ

પ્રિયંકાબેન પ્રિન્સકુમાર ડામોર

વાવડીખુર્દ

સંજયકુમાર પ્રભાતસિંહ ડાભી

વિંઝોલ

ગણપતભાઇ ખાતુભાઇ ડાભી

જાંબુઘોડાની 16 સીટોના ઉમેદવારો

ચાલવડ

બયલીબેન ગોરધનભાઇ બારીયા

ડુમા

દિપીકાબેન મુકેશભાઇ ચૌહાણ

હવેલી

સુમિત્રાબેન રામાભાઇ રાઠવા ( બારીયા )

હિરાપુર

શકુબેન ભરતભાઇ નાયક

ઝબાણ

કલજીભાઇ ઉધિયાભાઇ બારીયા

જાંબુઘોડા

ચંપકભાઇ કાળુભાઇ બારીયા ( ભીલ )

કરા

વિક્રમસિંહ નવલસિંહ બારીયા

ખાંડીવાવ

કવિતાબેન શંકરભાઇ બારીયા

ખોડસલ

સુરતાબેન કરશનભાઇ બારીયા

નાથપુરી

હેમલીબેન વર્તનભાઇ રાઠવા

નિઝરાન ફળિયા

ગીતાબેન વિજયભાઈ બારીયા

પનિયારા

રીનાબેન કમલેશભાઈ બારીયા

રામપુરા

લાલસીંગભાઈ ઘેમાભાઇ બારીયા

ઉચેટ

જ્યોતિન્દ્રસિંહ પર્વતસિંહ રાણા

ઉઢવણ

શર્માબેન રીતેષભાઈ રાઠવા

વાવ

હિતેષકુમાર કાંતિલાલ રાઠવા

કાલોલની 24 સીટોના ઉમેદવારો

બાકરોલ

રેખાબેન ડહ્યાગીરી ગોસાઇ

ડેરોલગામ

વિપુલભાઇ પુંજાભાઇ પરમાર

ડેરોલ સ્ટે.

ડો.કરિણસિંહ રામસિંહ પરમાર

જંત્રોલ

ઉપેન્દ્રસિંહ મહોબતસિંહ ચાવડા

કાનોડ

અમૃતાબેન જીવાભાઇ વણકર

મધવાસ

તેજલબેન ગુણવંતસિંહ પરમાર

પલાસ

કમલેશ ડાયાભાઇ પટેલ

પીંગળી

ઉમેશભાઇ મોહનભાઇ પરમાર

સણસોલી

વિજયસિંહ મોહનસિંહ રાઠોડ

સામણાં

મુકેશકુમાર કાળુસિંહ સોલંકી

અડાદરા

સુરજબેન લાલસિંહ જાદવ

અલાલી

ધર્મિષ્ઠાબેન મહેશભાઇ પરમાર

અલવા

સવિતાબેન બચુભાઇ રાઠવા

બેઢીયા

ગુણવંતસિંહ શાભાઇ ચૌહાણ

ચલાલી

સોનલબેન અજયસિંહ ચૌહાણ

દેલોલ

ઇન્દ્રજીતસિંહ અરવિંદસિંહ રાઠોડ

એરાલ

મંજુલાબેન અર્જુનસિંહ પરમાર

ગુસર

કપીલાબેન વિક્રમભાઇ રાઠવા

કરોલી

ભારતીબેન રાજપાલસિંહ જાદવ

ખડકી

કૌકિલાબેન દિનેશભાઇ ગૌહિલ

ખરસાલીયા

મંજુલાબેન રમણભાઇ સોલંકી

મલાવ

નિલેષભાઇ શનાભાઇ નાયક

વેજલપુર

ભરતભાઇ નારણભાઇ પટેલ

વ્યાસડા

જયદેવસિંહ રણજીતસિંહ ઠાકોર

હાલોલની 24 સીટોના ઉમેદવારો

અભેટવા

મધુબેન રાંજયભાઇ રાઠોડ

બાસ્કા

ભગવતીબેન રામચન્દ્ર બારીઆ

ચાંપાનેર

અશોકભાઇ ગોવિંદભાઇ બારીઆ

ઢીંકવા

ગુલાબભાઈ રેમાભાઇ રાઠવા

કથોલા

નીરૂબેન પ્રતાપભાઇ બારીઆ

મોટી ઉમરવાણ

ગંગાબેન રમણભાઇ રાઠવા

નવાગામ

હિરલબેન રાકેશભાઇ બારીઆ

પાલનપુર

સંગીતાબેન ગોપાલભાઇ બારીઆ

શિવરાજપુર

હર્ષદભાઇ શંકરભાઇ બારીઆ

તલાવડી

સવિતાબેન કિરણભાઇ નાયક

તરખંડા

મહેન્દ્રસિંહ દલપતસિંહ ચાવડા

વડાતલાવ

સજ્જનબેન ગુલાબસિંહ રાઠવા

વાઘબોડ

સુર્યાબેન ગુણવંતભાઇ નાયક

વાંકડીયા

રાજેશભાઇ મોહનભાઇ રાઠાવા

ધનસર

ઉમેશભાઇ ચીમનભાઇ નાયક

કણજરી

કપિલાબેન ચીમનભાઇ વણકર

મસવાડ

નગીનભાઇ બળવંતસિંહ પરમાર

મદાર

નિલેશભાઇ મહેન્દ્રભાઇ નાયક

પ્રતાપપુરા

દિલિપસિંહ રતનસિંહ પરમાર

રામેશરા

જાગૃતિબેન રાજેશકુમાર નાયક

રવાલીયા

ધર્મિષ્ઠાબેન નવનીતભાઇ પરમાર

સાથરોટા

કનુભાઇ ધુળાભાઇ રાઠોડ

ઉજેતી

રમેશભાઇ બકોરભાઇ પરમાર

વરસડા

દિલીપસિંહ કીરીટસિંહ રાઠોડ

ઘોઘંબાની 24 સીટોના ઉમેદવારો

ચેલાવાડા

દિલીપકુમાર લક્ષમણસિંહ પરમાર

ફરોડ

શીતલબેન હેમુદાન જાદવ

ઘોઘંબો

ગીતાબેન શૈલેશભાઇ નાયક

ગોદલી

કલ્યાણસિંહ ભયજીભાઇ બારીયા

કાનપુર

નયનાબેન સંજયસિંહ સોલંકી

ખરખડી

બકીબેન દિનેશભાઇ રાઠવા

ખરોડ

વિમળાબેન દિલિપભાઇ બારીયા

માલ

આનંદીબેન વિનોદભાઇ બારીયા

મોલ

છેલભાઇ ગલુભાઇ રાઠવા

પાલ્લા

કરશનભાઇ નાદીયાભાઇ રાઠવા

૨ણજીતનગર

સજ્જનસિંહ ભુપતસિંહ પરમાર

બાકરોલ

સમરતબેન દિલીપભાઇ બારીઆ

બોર

સગુણાબેન લક્ષ્મણસિંહ રાઠવા

ગુંદી

સંગીતાબેન માંગલાભાઇ રાઠવા

કાટ

ધનીબેન જુવાનસિંહ બારીઆ

ખિલોડી

કમળાબેન ગુમાનસિંહ રાઠવા

પાધોરા

મહેન્દ્રસિંહ તખતસિંહ પરમાર

રીછવાણી

ચીમનભાઇ દલાભાઇ તડવી

સીમલીયા,૧

મોહનભાઇ ગેમાભાઇ નાયકા

સીમલીયા-૨

કિરીટભાઇ સવજીભાઇ રાઠવા

વાગરવા

ચંદ્રકાંત બળવંતસિંહ પટેલીયા

વાંકોડ

હેમંતકુમાર દિપાભાઇ રાઠવા

વાવકુલ્લી

ગોપાલભાઇ બીજલભાઇ રાઠવા

ઝીઝરી

કિરણસિંહ કેસરસિંહ ચૌહાણ

મોરવા (હ)ની 23 સીટોના ઉમેદવારો

બામણાં

ધર્મિષ્ઠાબેન દિનેશકુમાર માલીવાડ

કડાદરા

ભારતસિંહ રાયસિંહ પટેલ

ખાબડા

રમણભાઇ ભુદરભાઇ નાયકા

કુવાઝર

પારૂલબેન છત્રસિંહ બામણીયા

માતરીયા વેલમાં

વિજયકુમાર ગુલાબસિંહ નાયકડા

મોજરી

રવિન્દ્રકુમાર ભાવસિંહ નાયકા

મોરવા(હડફ)

જ્યોતિકાબેન દલપતભાઈ બારિયા

નાટાપુર

આનંદીબેન રાજેશાભાઇ બારીયા

રામપુર (કસનપુર)

મનહરસિંહ રાયસિંગ નાયકા

રસુલપુર

હંસાબેન જીતેન્દ્રકુમાર પટેલ

અગરવાડા

ગીતાબેન લાલસિંગ પારગી

ભંડોઇ

હર્ષદભાઇ આર.પટેલ

ભુવર

રશ્મીબેન પર્વતભાઇ સોલંકી

ચોપડા બુજર્ગ

સવિતાબેન ગુલાબસિંહ માલ

ખાનપુર

સુરેશભાઇ ભારતસિંહ નાયકા

મોરા

લીલાબેન અમરસિંહ રાઠોડ

રજાયતા

દક્ષાબેન અર્જુનભાઇ મુનિયા

સાગવાડા

પ્રભાબેન ભારતસિંહ ભુરીયા

સુલીયાત

શૈલેષભાઇ ભરતભાઇ ડાંગી

વાડોદર

ઝાઝમબેન મણીલાલ પારગી

વંદેલી-1

દિલિપસિંહ છત્રસિંહ ઠાકોર

વંદેલી-2

રમેશભાઇ હિરાભાઇ ઝાલૈયા

વનેડા

રાયસીંગભાઇ પુનાભાઇ નાયકા

શહેરાની 30 સીટોના ઉમેદવારો

ધામણોદ

સંગીતાબેન ઉદેસીંહ માલીવાડ

ધાંધલપુર

અજિલભાઇ ખાતુભાઇ બારીઆ

ગાંગડીયા

વમિસિંહ છગનભાઇ ખાંટ

ખાંડીયા

સર્જનસિંહ ભુપતસિંહ ચાવડા

ખોજલવાસી

્રદિપસિંહ પ્રતાપસિંહ ચૌહાણ

મંગલીયાણા

જશવંતસિંહ મગનસિંહ બારીઆ

માતરીયા વ્યાસ

દશરથસિંહ હરેસિંહ વણઝારા

નાડા

રયજીભાઇ કાનાભાઇ નાયકા

નાંદરવા

વાઘાભાઇ મગનભાઇ નાયકા

પાદરડી

રેખાબેન ક્રિપાલસિંહ માલિવાડ

સાજીવાવ

સુર્યાબેન સંજયકુમાર નાયકા

સુરેલી

કપિલાબેન મુકેશભાઇ પટેલ

ઉમરપુર

ગીતાબેન રાકેશકુમાર ચૌહાણ

વાઘજીપુર

ઉસિંહ લક્ષ્મણસિંહ બારીઆ

અણીયાદ

રજનીશાબેન ધર્મેન્દ્રસિંહ રાઠોડ

બલુજીના મુવાડા

અર્જુનભાઇ લક્ષ્મણભાઇ બારીઆ

ભુરખલ

રામસિંહ શંકરભાઇ પરમાર

બોડીદ્રાખુર્દ

કપિલાબેન રાજેશાભાઇ બારીયા

બોરીયા

ભાવનાબેન જશવંતભાઇ પગી

દલવાડા

પટેલ ઇન્દીરાબેન ગણપતસિંહ

ડેમલી

અસ્મતિાબેન હસમુખકુમાર પરમાર

ધારાપુર

ભરતસિંહ પ્રભાતસિંહ સોલંકી ૨

ગુણેલી

જશવંતસિંહ મોહનસિંહ જાદવ

ખટકપુર

ભુરીબેન લક્ષ્મણભાઇ નાયકા

નરસાણા

લીલાબેન રમેશભાઇ પરમાર

સાદરા

સુમિત્રાબેન દિલીપભાઇ બારીઆ

શેખપુર

ચંદુભાઇ ભયજીભાઇ નાયકા

તાડવા

૫ૂંજીબેન હાજાભાઇ ચારણ

તરસંગ

લીલાબેન નટવરભાઇ બારીઆ

વાડી

રાજેન્દ્રસિંહ વનરાજસિંહ સોલંકી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો