તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:પઢિયારમાં જંગલના લાકડાં ન આપનાર કર્મી પર હુમલો

ગોધરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હુમલો કરતાં ફરિયાદ નોંધાવી

છકડીયા આંટના ગોકળભાઇ બારીયા પોતે વનવિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવે છે, ત્યારે ગત ૨૮ તારીખે ગોકળભાઇ બારીયા પઢિયાર ખાતેની સરકારી જમીનમાં રોપણી કરેલી નીલગીરીના લાકડાં કાપ્યા હોઈ લાકડાની સાચવણી કરતા હતા, ત્યારે યોગેશભાઈ સોલંકી આવ્યા હતા અને કહ્યું હતું કે આ કાપેલી નીલગીરીના લાકડાના ઢગલામાંથી મને લાકડાં લઈ જવા દો, ત્યારે ગોકળભાઇ એ જણાવ્યું હતું કે આ લાકડાં વનવિભાગની માલિકીના છે, જેથી આ લાકડાં તમને નહિ મળે, તેમ કહેતા જ યોગેશ સોલંકી અપશબ્દો બોલવા માંડ્યો હતો, અને ગોકળભાઇ ને નીચે પાડી દઈ હાથ પગ વડે ગડદા પાટું નો માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, બનાવ અંગે કાંકણપુર પોલીસમથકે યોગેશ સોલંકી નામના ઈસમ સામે ફરિયાદ નોંધાવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો