તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જબાણ ગામે દારૂ સાથે એક વ્યકિતની ધરપકડ

ગોધરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જાંબુઘોડા પો.સ.ઇ આર.જે. જાડેજાને બાતમી હકીકત મળી કે જાંબુઘોડાના જબાણ ગામે પ્રોહી લીસ્ટેડ બુટલેગર્સ અનિલભાઇ પોપટભાઇ રાઠવા નાઓએ તેના મિત્ર જીવણભાઇ સુરસીંગભાઇ રાઠવા રહે - જગાણા તા - જાંબુઘોડા નાઓ સાથે મળી પોતાના દાદાના બંધ છાપરામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો સંગ્રહ કરેલ હોય જાંબુઘોડા પોલીસે રેઇડ કરતા છપરામાં જીવણભાઇ રાઠવા હાજર મળતાં પ્રોહી મુદ્દામાલ અંગે તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ નંગ 594, રૂા.90,996 તથા પલ્સર બાઇક ,મોબાઇલ 1 મળી કુલ રૂ 145996 ના મુદામાલ સાથે જીવણભાઇ રાઠવા રહે.ઝબાણ રાઠવા ફળીયુ તા.જાંબુઘોડાને પકડી પાડયા હતા. તથા અનિલભાઇ પોપટભાઇ રાઠવા રહે.ઝબાણ રાઠવા ફળીયુ તા.જાંબુઘોડા , વોન્ટેડ જાહેર કરીને તેઓની વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાઆવેલ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો