તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:નાથપુરાથી કારમાંથી દારુ ઝડપાયો

ગોધરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજગઢના નાગપુર ાગામ પાસેથી દારુ ભરેલી કાર પસાર થવાની છે. તેવી બાતમીના આધારે રાજગઢ પોલીસે વોચ ગોઠવી હતી.બાતમીવાળી કાર આવતાં પોલીસને દેખીને કાર ચાલક નાથપુરા ગામે જુની રેલ્વે લાઇન પાસેના કાચા રોડ ઉપર મુકીને નાસી ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતાં કારમાંથી 31 હજારનો ભારતીય બનાવટનો દારૂ મળી આવ્યો હતો. પોલીસ કાર અને દારુ મળીને કુલ 81 હજારનો મુદ્દામાલ કબજે કરીને પ્રોહીનો ગુનો નોધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો