તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:પંચમહાલમાં કોરોના સંક્રમણના 11 કેસો નોંધાતાં કુલ આંક 2898

ગોધરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 7 દર્દીઓને રજા અપાઈ, સક્રિય દર્દીનો આંક 94 થયો

પંચમહાલ જિલ્લામાં શનિવારે કોવિડ-૧૯ સંક્રમણના 11 નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 2898 થઈ છે. સામા પક્ષે 7 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં 94 સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 10 કેસો મળી આવ્યા છે. જે પૈકી ગોધરામાંથી 6, કાલોલમાંથી 3 અને હાલોલમાંથી 1 કેસ મળી આવ્યા છે. સંક્રમણના કુલ 2117 કેસ નોંધાયા છે.

ગ્રામ્ય વિસ્તારોમાંથી 1 કેસ મળી આવ્યા છે. જેમાં મોરવા હડફ ગ્રામ્ય વિસ્તારમાંથી 1 કોરોનાનો કેસ મળી આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં કુલ 781 કેસ નોધાયા છે. સારવાર બાદ સાજા થતા શનીવારે કુલ 7 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 2683 થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 94 થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો