તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:પંચમહાલમાં કોરોનાના 36 કેસ, કુલ આંક 6511

ગોધરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રવિવારે કોરોનાને હરાવી 67 દર્દી સાજા થયાં
 • કોરોના 898 સક્રિય દર્દીઅો સારવાર હેઠળ

પંચમહાલમાં રવિવારે કોરોના નોધાયેલા કેસ કરતાં સાજા થયેલા દર્દીઅોનો અાંકડો વધતાં તત્રઅે રાહતનો દમ લીધો હતો. જિલ્લામાં કોરોના 36 કેસ નોધાતા જિલ્લ્લામાં કોરોના કુલ 6511 કેસ થયા હતા.જયારે રવિવારે કોરોના વાઇરસના સંક્રમણમાંથી 67 દર્દીઅો સાજા થતાં તેઅોને રજા અપાતા જિલ્લામાં કુલ 5443 કોરોના દર્દીઅો સાજા થયા હતા.

રવિવારે નોધાયેલા 36 કોરોના કેસમાં શહેરી વિસ્તારોમાં ગોધરા 14, હાલોલ 5 તથા કાલોલ 1 કોરોના કેસ નોધાતા શહેરી વિસ્તારમાં કુલ 4364 કેસ નોધાયા હતા. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા 3, હાલોલ 2, કાલોલ 7, મોરવા(હ) 1 અને શહેરા 3 કોરોના કેસ મળી અાવતા ગ્રામીણ વિસ્તારમાં કોરોના કુલ 2147 કેસ મળી અાવ્યા હતા. જિલ્લામાં કોરોના સક્રીય 898 દર્દીઅો સારવાર લઇ રહ્યા છે. મળતી માહિતી મુજબ પંચમહાલ જિલ્લામાં કોવિડથી 71 અને નોન કોવિડના કારણે 104 જેટલા કોરોના દર્દીઅોના મૃત્યુ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો