તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:પંચમહાલમાં કોરોનાના 32 કેસો નોંધાયા : આંક 3363

ગોધરા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 20 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ

પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 સંક્રમણના 32 નવા કેસ મળતા સંક્રમણના કુલ કેસની સંખ્યા 3363 થવા પામી છે. 20 દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપતા સક્રિય દર્દીઓ 223 રહ્યા છે, નવા કેસોમાંથી શહેરી વિસ્તારોમાંથી 24 કેસો મળ્યા છે. ગોધરામાંથી 10, હાલોલમાંથી 09 કેસ અને કાલોલમાંથી 05 કેસ મળ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ 2453 કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી આજે 08 કેસ મળ્યા છે. ગોધરા ગ્રામ્યમાંથી 06 કેસ, હાલોલમાંથી 01 કેસ અને કાલોલ ગ્રામ્યમાંથી 01 કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી મળેલ કેસોની સંખ્યા 910 થવા પામી છે. સારવાર બાદ સાજા થતા કુલ 20 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા 3017 થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો