મૃતદેહ:શક્તિપુરા પાસે નર્મદા કેનાલમાંથી હાલોલના ઉદ્યોગપતિનો મૃતદેહ મળ્યો

કાલોલ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલોલની નાકોડા દશૅન સોસાયટીમાં રહેતા અને હાલોલના ઉદ્યોગપતિ અશોકભાઈ મોતીલાલ શાહ(ઉ.42 વર્ષ) કોઇ અગમ્ય કારણોસર નમૅદા કેનાલમાં ઝંપલાવ્યું હોવાથી તમનાં પરીવારના સભ્યો દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી. જેમનો મૃતદેહ કાલોલના શક્તિપુરા પાસે પસાર થતી નમૅદા કેનાલમાંથી મળી આવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...