તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઇ:કાલોલ પાલિકા દ્વારા બસ સ્ટેન્ડમાં કચરાથી ઉભરાતા કન્ટેનરોની સાફ સફાઇ કરાઇ

કાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામગીરી કરતા દુર્ગંધથી રાહત : કન્ટેનર દૂર કરવામાં અાવ્યા નથી

કાલોલ પાલિકા દ્વારા બસ સ્ટેન્ડમાં કન્ટેનરો મુકાતા બસ સ્ટેન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય ઉભુ થઇ ગયુ છે. પાલીકા દ્વારા બસ સ્ટેન્ડમાં ત્રણ ત્રણ કન્ટેનર મુક્યા છતા ડેપોના કંટ્રોલરને નજરમાં અાવતા નથી. સાથે સાથે પાલિકા પણ બસ સ્ટેન્ડમાં કંટેનર મુકી ભુલી જતુ હોય તેમ લાગી રહ્યુ છે. અને કંટેનરો કચરાથી ઉભરાઇ જતા હોવા છતા કંટેનર દુર નહી કરાતા બસ સ્ટેન્ડની અંદર જ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યુ છે. સમાચાર પ્રસિધ્ધ થતા તંત્ર દોડતુ થયુ અને તાત્કાલીક સાફ સફાઇ કરવામાં અાવી હતી. જેને કારણે દુર્ગંધથી મુસાફરોને હાલ છુટકારો મળ્યો છે. પરંતુ બસ મથકમાંથી કન્ટેનર દુર કરવા પાલીકાને જણાવ્યુ છે કે નહી તે જોવાનું રહ્યુ અન્યથા જેસેથેની સ્થિતિ સર્જાશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો