તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:કાલોલ તાલુકામાં બેંકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડી રહેલા ધજાગરા

કાલોલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બેંક અધિકારી પણ કોવિડ-19ના નિયમોને નજર અંદાજ કરે છે

દેશ સહિત દુનિયાભરમાં હાલ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે કાલોલમાં શાક માર્કેટ પાસે આવેલ રાષ્ટ્રીયકૃત BOB બેન્કમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. ત્રણ દિવસના મિની વેકેશન બાદ સોમવારના રોજ બેંકો ખુલતા ગ્રાહકોની પડાપડી જોવા મળી હતી. બેન્કની અંદર ગ્રાહકોની કતાર હતી જ પરંતુ બેંકની બહાર પણ લાંબી કતાર જોવા મળી હતી. હાલના સંજોગોમાં વેક્સીન ઉપલબ્ધ નહીં હોવાથી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કજ વેક્સીન હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવે છે. અને કાલોલમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે બેંક દ્વારા સોશિયલ ડિસ્ટન્સના નિયમનું ચુસ્ત પાલન કરાવાય તે જરૂરી છે. અને તે નગર માટે હિતાવહ પણ છે. નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ કરાય તે પણ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો