કોરોના વાઈરસ:વેજલપુરમાં કોરોના આરોપીના રહેણાક વિસ્તાર કન્ટેઇન્મેન્ટ એરીયા જાહેર

કાલોલ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વેજલપુર પોલીસ મથકે ગાૈવંશની હેરાફેરીમાં સંડોવાયેલા આરોપી સદામ યુસુફ ગોધરીયાનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા 1 પોસઇ તથા 5 પોલીસ કર્મીને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. તથા તેનાં સીધા સંપર્કમાં આવેલા વ્યક્તિઓની આરોગ્ય વિભાગ દ્રારા સવૅ કામગીરી હાથ ધરાઈ હતી. રહેણાંક સહિતના અન્ય વિસ્તારને કન્ટેનમેન્ટ એરીયા જાહેર કર્યો છે. જેમા લગભગ 180ને કન્ટેનમેન્ટ એરીયામાં રાખ્યા છે. તથા તેના પરિવારના 13 સભ્યોને સરકારી કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...