તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:પાવાગઢમાં આવેલ વર્લ્ડહેરિટેઝ સ્થાપત્યો ખુલ્લા મૂકવામાં આવ્યા

હાલોલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પાવાગઢ મંદિર સહિત પાવાગઢ ખાતે આવેલા ઐતિહાસિક સ્થળો બંધ કર્યા હતા. કોરોના સંક્રમણ ઘટતા બુધવારથી જુમ્મા મસ્જિદ,સાત કમાન સહિતના વર્લ્ડહેરિટીઝ સ્થાપત્યો ખુલ્લા મુક્યા હતા. જેને લઇને હવે પ્રવાસીઅો પાવાગઢ મંદિરની સાથે સાથે હેરિટેજ સાઇટ્સની પણ મુલાકાત લઈ શકશે. આર્કિઓલોજી વિભાગ દ્વારા પ્રવાસીઓના ટેમ્પરેચર ચેક કરવા,સેનેટાઈઝર સહિતની સુવિધા ઉપલબ્ધ કરી છે. પાવાગઢ ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક સ્મારકોને નિહાળવા ગુજરાત સહિત દેશ વિદેશથી પણ મોટી સંખ્યા પ્રવાસીઓ આવે છે.

અન્ય સમાચારો પણ છે...