તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રામેશરા પાસેથી પ્રોહીબીશન ના ગુનાનાે આરોપી ઝડપાયો

હાલોલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલોલ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો

ગોધરા એલસીબી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. જેમાં એલ.સી.બી ના પી.આઈ ડી.એન.ચુડાસમાને બાતમી મળી હતી કે હાલોલ પોલીસ મથકના પ્રોહીબીશન ના ગુનામાં નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી રોહિતભાઈ મલ્યાભાઈ રાઠવા રહે.કોલીયાથોર.તા. જી. છોટાઉદેપુરનાઓ હાલોલ તાલુકાના રામેશરા ખાતે ચોકડી ઉપર ઉભો છે જે બાતમીના આધારે ગોધરા એલ.સી.બી. પોલીસની ટીમે રામેશરા ચોકડી ખાતે જઇ ખાનગી વોચ ગોઠવી રોહિત ને બાતમીવાળા સ્થળેથી ઝડપી પાડયો હતો જેમાં તેને ગોધરા એલ.સી.બી. પોલીસ મથકે લાવી હાલોલ રૂરલ પોલીસને સોંપવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો