તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:પતિની હત્યા કરનાર પત્નીને આજીવન કેદ

હાલોલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્નીઅે હત્યા કરી પતિને કૂવામાં નાખી દીધો હતો

ઘોઘંબા તાલુકાના મોલગામે બે વર્ષ પહેલાં પત્ની પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હોય આડખીલીરૂપ બનતા પતિની હત્યા કરી લાશને કૂવામાં ફેંકી દઈ પુરાવાનો નાશ કરવાના ગુન્હા માં એડિશનલ સેસન જજ હાલોલ એ હત્યારી પત્નીને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજા અને પાંચ હજારના દંડ ભરવાનો હુકમ કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘોઘંબા તાલુકાના મોલ ગામે જમોર ફળિયા માં રહેતા નૂરજીભાઈ રેસિંગભાઈની પત્ની સારદા ઉર્ફે સાગુડીને સિવરાજપુર બેઢિયાપુરા ગામના વિનોદભાઈ સાથે પ્રેમ સંબંધ હોય સારદા વિનોદ સાથે ભાગી ગઈ હતી. બે મહિના બાદ ઘરે પરત આવી હતી પતિ નૂરજીભાઈ પોતાના પ્રેમ સંબંધમાં આળખીલી બનતો હોય તેનો કાટો કાઢી નાખવાનો પ્લાન બનાવી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો