તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:ધનતેરસે પિતાએ પુત્રીના ચરણોને દૂધથી ધોઇ લક્ષ્મીપૂજા કરી

હાલોલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીમાં ધનતેરસનું અનેરું મહત્વ રહ્યું છે ધનતેરસે લોકો લક્ષ્મીની પૂજા અર્ચના કરે છે જેનાથી આખું વર્ષ લક્ષ્મીનો વાસ રહે ત્યારે હાલોલમાં પિતા પુત્રી વચ્ચેના અનોખા પ્રેમની લાગણી પ્રગટી છે હાલોલ હિમજા માતા મંદિરના પૂજારી ભાવિક ભટ્ટે ધન તેરસે ધનની પૂજા સાથે લક્ષ્મીનો વાસનું અનુભૂતિ કરી ત્રણ વર્ષની પુત્રી રુહી માં ચરણોને દૂધથી ધોઈ સમાજમાં પુત્રી વિશે ખોટી માન્યતા ધરાવતાને સંદેશો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો