તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:જીમિયાપુરામાં વિદેશી દારૂ સાથે બુટલેગરને ઝડપ્યો

હાલોલ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ રૂા.61,200ના દારૂ સાથે 1 પકડાયો

પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ પી.એન.સિંગને ચોક્કસ બાતમી મળતા શિવરાજપુર આઉટ પોસ્ટ પોલીસ મથકના પોલીસ કર્મચારીઓએ જિમિયાપુરા ગામે વિક્રમસિંહના ઘરે છાપો મારતા વિક્રમસિંહ ભાગવા જતા પોલીસે તેને ઝડપી પાડી તેના ઘરમાં તપાસ કરતા પોલીસને ભારતીય બનાવટની વિદેશીદારૂની હોલની પેટીઓ નંગ 10 જેમાં 120 નંગ બોટલનો જથ્થો જેની કિંમત 51,600 રૂપિયા તેમજ ટીન બિયરની પેટી નંગ 4 જેમાંથી 96 નંગ બોટલ કિંમત 9,600 મળી કુલ રૂપિયા 61,200 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વિક્રમસિંહ રૂપસિંહ રાઠવાની સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની મુદ્દામાલ સાથે અટકાયત કરી તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી કોરોના રિપોર્ટ કરાવાની તજવીજ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો