તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:સવાપુરામાં બે બાઇક સામ સામે અથડાતાં બે વ્યક્તિના મોત નિપજ્યાં

ઘોઘંબા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

સવાપુરા ગામમાં શામળકુંવા જતાં રોડ પર બે બાઇકો ચાલકો સામે સામે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિઓ ઘટનાં સ્થળે જ મૃત્યુ પામ્યા હતા,તો ત્રીજા વ્યક્તિનો પગ તુટી ગયો હતો.

અકસ્માતનો અવાજ સંભળાતા આજુબાજુથી સ્થાનિક લોકો દોડી આવી તાત્કાલીક 108 દ્વારા સારવાર અર્થે રેફરલમાં ખસેડ્યા હતા. મૃતકમાં એક સવાપુરા ગામનો જ્યારે બીજો વ્યક્તિ કંજરીનો હોવાનું જાણવા મળ્યુ હતુ. અકસ્માતની જાણ થતા રાજગઢ પોલીસ તાત્કાલિક ઘટનાં સ્થળે પહોચી મૃતદેહોના પીએમ કરાવી સંબંધીઓને મૃતદેહો શોપ્યા હતા. અકસમાત અંગેની વધુ તપાસ હથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો