તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ધોધંબા તાલુકાના રાજગઢ પોલીસ મથકની પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ભાનપુરા ગામે દારૂનુ વેચાણ થતુ હોવાની બાતમીના આધારે પોલીસે ભાનપુરા બસસ્ટેન્ડની સામે રહેતા શનાભાઈ ઉદેસીહ પરમારના ધરે તપાસ કરતા શનાભાઈ હાજર નહોતા.
પરંતુ તેમના ધરના વચલા ખંડમાથી પાચ નંગ બીયરના ટીન મળી અાવ્યા હતા. જેની કીમત રૂા. 500 ગણી રાગજઢ પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ શનાભાઈ વીરૂધ્ધ પ્રોહીબીસન એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.