કાર્યવાહી:ઘોઘંબા પાસે નશો કરી બાઈક હંકારતી ત્રણ વ્યક્તિ ઝડપાઇ

ઘોઘંબાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજગઢ અને દામાવાવ પો.સ્ટે.ની હદમાં વાંકડિયા ગામનો નરવત રાઠવા ફરોડ રોડ પરથી, એરાલનો અશોક બારીયા રવેરી ગામ પાસેથી તથા રાજુ આંબલીયારા રીછવાણી ચોકડી પાસેથી બાઇક પર જતા હતા. ત્રણેય જણાં નશાયુક્ત પદાર્થોનું સેવન કરી રાહદારીઓને નુકસાન થાય તે રીતે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે બાઇક ચલાવતાં પોલીસે તેમને રોક્યા હતા. તેઓનું મોઢું સુંઘતા નશાયુક્ત પદાર્થનું સેવન કરી લાઇસન્સ વગર બાઈક હંકારતાં ત્રણેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...