તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:ગોદલીથી ખોડી ટીમરવી સુધીનાે માર્ગ બિસમાર

ઘોઘંબા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સમારકામ કરાય તેવી લોકમાગ

ઘોઘંબાના ગોદલી થી ખોડી ટીમરવી સુધીના રસ્તામાં મોટાં- મોટાં ખાડા પડતાં આ રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. અા રસ્તાની કામગીરી ૧ વર્ષ પહેલાં જ થઈ પૂર્ણ થઈ હતી પરંતુ બોગસ કામગીરીના લીધે અેકજ ચોમાસાના વરસાદમાં આ રસ્તો ઉડા ઉડા ખાડા માં ફેરવાઈ ગયો જોવા પામ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અા રસ્તા પર બોડેલી તરફથી આવતી જતી રેતીઓ ભરેલી ઓવરલોડ ટ્રકો ટોલ ખર્ચ તથા ખનીજવિભાગના કર્મચારીઓ થી બચવા આ રસ્તાનો ઉપયોગ કરતા હોવાથી રસ્તો બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયો છે. અહીંયા અકસ્માત પણ સર્જાવા નો પણ ડર સ્થાનિકોને સતાવી રહ્યો છે.વધુમાં આ રસ્તા પર આવતાં ખટાશ, ભીખાપુરા, ગોદલી, કેલકુંવા, સાતકુંડા જેવાં અનેક ગામો તેમજ એસ.ટી બસ તથા પ્રાઇવેટ વાહનોની અવર જવર પણ વધુ હોય રસ્તાનું સમારકામ કરે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો