ક્રાઈમ:ચાદાપુરમાં મકાનમાંથી રૂા.69 હજારનો દારૂ જપ્ત

ઘોઘંબા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘોઘંબાના ચાદાપુરમાં રહેણાંક મકાનમાં દારૂનો ધંધો ચાલતો હોવાની પાકી બાતમી રાજગઢ પો. સ્ટેશનના પો.ઇ.આર. આર. ગોહીલને મળતા ગામમાં રહેતા દેવરાજ ઉર્ફે શનાભાઈ ઉદેસીહ જાદવના મકાનમાં તપાસ કરતા વિદેશી દારૂના ક્વાટરીયાની 17 પેટી મળી આવી હતી. જેની કુલ કિંમત રૂપિયા 69,360/- આંકમાં આવી છે. તમામ મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ફરીયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...