મદદ:ઘોઘંબા તાલુકાના જરૂરિયાતમંદ 150 જેટલા પરિવારોને કિટ આપવામાં આવી

ઘોઘંબા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૈત્રી મંડળ સેવા ટ્રસ્ટ આણંદના સહયોગ થી ધોધંબા તાલુકાના અંતરીયાળ ગામોમાં જરૂરીયાત મંદ 150 જેટલા પરીવારોને ચોખા બાજરી દાળ તેલ જેવી જરૂરીયાતની વસ્તુઓની કીટ આપવામાં આવી હતી. તથા શિક્ષક રાજુભાઈ  દ્વારા ઓનલાઈન અભ્યાસ અંગેની જરુરી જાણકારી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...