ક્રાઈમ:મકાનમાંથી રૂા.69 હજારનો દારૂ ઝડપાયો

ઘોઘંબા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઘોઘંબાના ચાદાપુરમાં રહેણાંક મકાનમાં દારૂનો ધંધો ચાલતો હોવાની પાકી બાતમી રાજગઢ પો. સ્ટેશનના પો.ઇ.આર. આર. ગોહીલને મળતા ગામમાં રહેતા દેવરાજ ઉર્ફે શનાભાઈ ઉદેસીહ જાદવના મકાનમાં તપાસ કરતા વિદેશી દારૂના ક્વાટરીયાની 17 પેટી મળી આવી હતી.જેની કુલ કિંમત રૂા.69,360/- આંકમાં આવી છે. તમામ મુદ્દામાલ જપ્ત કરી બુટલેગર વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ફરીયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...