તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ઘોઘંબામાં રવિવારી હાટ ભરાતા રાજગઢ પોલીસ દ્વારા કાર્યવાહી કરાઇ

ઘોઘંબા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોનામાં પણ ઘોઘંબામાં રવિવારના હાટમાં હાલોલ, વડોદરા તથા ગોધરાના વેપારીઓ માલ વેચવા માટે આવતા હોય છે. જેને કારણે માર્કેટયાર્ડ ખુલી જગ્યામાં મોટા પાયે ભીડ એકઠી થઇહતી. લારીઓ અને પથારાને કારણે પણ ટ્રાફિક જામ થતો હોય છે.

જેને લઇને રાજગઢ પોલીસ દ્વારા ઘોઘંબાની દરેક દુકાનોમાં તથા લારીગલ્લા ઉપર તપાસ આદરી માસ્ક ન પહેરનારાઓ પાસેથી દંડની વસૂલાત કરી હતી. જેના લઈને ઘોઘંબા બજારમાં દોડધામ મચી ગઇ હતી. લોકો એ માસ્ક નહીં તો રૂમાલ કે ઓઢણી લઈને મો ઢાકયા હતા. રાજગઢ પીએસઆઇ આર. આર.ગોહિલે દંડની વસૂલાત કરી હતી. દરરોજે પોલીસ અધિકારીઓ દ્વારા કામગીરી કરે તો ટ્રાફિક જામની સમસ્યાનો હલ આવી જાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો