તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ભાનપુરાથી 5 બિયરના ટીન મળી આવ્યા

ઘોઘંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજગઢ પોલીસ મથકની પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ભાનપુરા ગામે દારૂનુ વેચાણ થતુ હોવાની બાતમીના આધારે પોલીસે ભાનપુરા બસસ્ટેન્ડની સામે રહેતા શનાભાઈ પરમારના ધરે તપાસ કરતા શનાભાઈ હાજર નહોતા. પરંતુ તેમના ધરના વચલા ખંડમાથી પાચ નંગ બીયરના ટીન મળી અાવ્યા હતા. રાગજઢ પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ પ્રોહી.નો ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો