તૌકતે અસર:રાજાપુરી આંબામાં ઓણસાલ 1 પણ કેરી નહી, વાવાઝોડાને લીધે કેરીના પાકને વ્યાપક નુકસાન

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અથાણા માટેની પ્રખ્યાત ગણાતી રાજાપુરી કેરી ગૃહીણીઓની મનપસંદ હોય છે. અને સૌરાષ્ટ્રની ગૃહીણીઓ આખા વર્ષના અથાણા રાજાપુરી કેરીમાંથી બનાવે છે. પરંતુ ગત વર્ષ તાઉતે વાવાઝોડાને લીધે કેરીના પાકને વ્યાપક નુકસાન પોહચાડેલ ત્યારે આ તસ્વીરમાં ગરાળ ગામના કનુભાઇ ચાવડાની આંબાવાડી 50 વર્ષ જુના રાજાપુરી આંબામાં દર વર્ષે એક કિ.ગ્રા.ની એક કેરી એવી આ એકજ રાજાપુરી આંબામાંથી 100 મણ કેરીનો ઉતારો આવતો હતો. પરંતુ ઓણસાલ આ રાજાપુરી આંબામાં એક પણ કેરી નથી.

અન્ય સમાચારો પણ છે...