હરણ દેખાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા:ગીરમાં લીલોતરી વચ્ચે એક સાથે 15 હરણ વિહરતાં નજર પડ્યા; લોકોએ દ્રશ્યો કેમેરામાં કેદ કર્યાં

ઉના4 દિવસ પહેલા

ગીર જંગલમાં વ્યાપક વરસાદને પગલે સમગ્ર જંગલમાં લીલોતરી જોવા મળી છે. અને લીલોતરી વચ્ચે વિહરતા હરણ નજરે પડે છે. ગીરગઢડા નજીક આવેલ બાબરીયા રેન્જ નજીકના મધ્ય ગીર જંગલમાં આવેલ પાતલેશ્વર મહાદેવ બિરાજમાન છે ત્યાં શ્રાવણ માસમાં હજારો ભકતજનો દર્શન માટે પહોંચે છે. ત્યારે ભક્તો એ પણ ગીરમાં લીલોતરી વચ્ચે એક સાથે 15 હરણ વિહરતાં નજરે નિહાળ્યા હતા..

અન્ય સમાચારો પણ છે...